શિ

હિંદની પ્રજાનો. ટૂંકો ઇતિહાસ

લેખક કેશવલાલ [હંમતરામ કામદાર મોમ. ઇતિહાસના પ્રોફેસર, કોલેજ વડોદરા,

દિસ્મત ૦-૧૨-૦

પરાતી જૉષીરાસિટ વિમ]મ

અનુત્રમાજ 2૮-સપ૮ ઇળ પૂસ્તવાનં નાથ /ઈઇ૮ન્/? “૪૦૪-7 ઝક ૮૮/7/7૪ વિષજઝ _ ઝે... 2. 5 7] કાકા ?'!-૮

હૈ ઝુ 7 2 ?

સઝરત વિચાવીઝ ચ્રથાજય

|

» મ-ધાભામજ / વાઇ ૪-"વાઇન્જ્રશદ,વાણા _/ જાઇ-૪૧-. ૦0-૧૦ ૦૦ત” દાઇ" ઇ” 'ત8.:7"% તશયણધાઉઇ.૧૦૧ ૦૦-યામણ તઇઇ-છીૂપામણ'ઇરત નસ સસાશાક નરાનળતાદત : ઉ. જી ૪જા#

હિંદની પ્રજાનો ટૂંકો ઇતિહાસ

( હિંદના રાજ્યવહિવટઢ સાથે )

સતના સા. તાલાતાઇ,

લેખક

કેશવલાલ હિંમતરામ કામદાર, એમ. એ. વડોદરા કૉલેજમાં પ્તિહાસ, ( રાજ્ય ) નીતિશાસ્ત્ર ને અર્થશાસ્ત્રના પ્રેફેસર, તથા 4 80૫17707 રબ લોયા 1 ીંડઇ0ાન', 1757-1858, 4 10૯ હવ ળા ઇઉપ50 413101" 11॥વદ, 1787-1990, ને ઉહિદુસ્તાનતે

શાળોાપયોગી ઇતિહાસ”ના કર્તા,

"“---લ્સ્૬૭૩નન્ક----- ઞકાશક,

ફેર્સનદાસ નારણદાસ એન્ડ સન્સ, નાધયાવટ-સુરત.

પસરાઉ6. ટ. ૦-4: રદ

ઉ૧હર૧૭

સતિ તત નિકતન- નઇ”

ખાવૃત્તિ પહેલી.

ઉસમત 9-33-09

હૃ હધાપીઠ

યેય હસ અપદાવાઠ

ત્સ્ન ગૂજરાતી કોંપીરાઈટ-સંગ્રહ ૧૨૮ત્પ્‌

# .& 4

118110 ૩0 1.704) 15 8ાપલણ 41 118 “801051 011૪ ૪1010111840 7825, પે૪ડ&દ (80૦૪1૫4 101008, 30 1દ41, 58410 1001.131000 81 8&1.ઇ81041 ૧184145 0 1૪5315 91084331045 પેડાર& 1 &5 8088, 183001₹-301,18185 ૪7081180803, પેક 4૫૪41, 801દિ&1.

( સવે હુક કર્તાસ્વાધીન છે. )

ગમૅસ્તાવના

ગયા જન્યુઆરિ માસમાં મેં મારો હિંદ્સ્તાનનો શાળોાપયેોગી ઇતિહાસ બહાર્‌ પડયો. તે પુસ્તકતે શિક્ષકોના ને મિત્રવર્ગતા હાથમાં ગયાં ત્રણેક માસ તો નહિ થયા હોય તેટલામાં કેટલાએકો તરક્થી મને એવી સૂચના કરવામાં આવી કે એવીજ શૈલી ઉપર, પણુ એકદમ સરળ ભાષામાં તે ટૂંકામાં, મારે શાળાઓ ને માધ્યમિક શાળાઓનાં નીચલાં ધ્રોરણોને ઉપયોગી થાય એવું આપણુ દેશના ઇતિહાસ ઉપર્‌ એક નાનું પુસ્તક લખનું. ઉનાળાની 2૬4માં ગુજરાતમાં ને કાઠિઆવાડમાં મને શિક્ષકોનો વિશેષ અંગત પરિચય થયે. યારે પણુ આવીજ સૂચના ઠામઠામ કરવામાં આવી. પરિણામે પુસ્તક હં શિક્ષકોના ને નાના વિદ્યાર્થીએના હાથમાં મૃકી શકું છું.

મારો શાળાપયોગી ઇતિહાસ માધ્યમિક શાળાનાં ઉંચા ધોરણોના વિદ્યાર્થીઓને માટે ને તેવા વર્ગના ગ્રેંજ્યુએધટ શિક્ષકોને ખાસ માર્ગદર્શક થાય તેવા હેતુથી પણુ લખવામાં આવ્યો હતો. નાને ધ્તિહાસ નીચલાં ધોરણોને ઉપયોગી થાય તેવી રીતે લખવામાં આવ્યો છે એટલે તેની ભાષા, હકીકત, વગેરેમાં તફાવત રહે સ્વાભાવિક છે. આવાં પુસ્તકોમાં ચિત્રો ને નકશા વધારે આવશ્યક ગણાય છે ને તે પ્રમાણે અગત્યતા અહીં સ્વીકારવામાં પણુ આવી છે.

₹તિકાસ પણુ એક સાચી પણુ ચમતારિક વાર્તા છે. ' પુસ્તકના કોઈ કોઇ ભાગોની હકીકતોને વિશેષ પુછિ તે ૨સ મળે તે માટે એતિહાસિક સાહિવ્ની કોઇ કેઈ વાર્તા પણુ આપવામાં આવી છે.

“શાળાપયોગી ઇતિહાસ”ની પ્રસ્તાવનામાં મે આપણા પ્રાંતના એતિહાસિક સાહિયની દરિદ્રતા વિષે એક બે લીરીનેો ઉડ શેખ કયે હતો. દરિદ્રતા ૨% દપ હદ ચ! સર્વમાન્ય છે ને તે માટે દરેક ગુજરાતીને ક્લોભ તો થવાજ ન્નેઈ એ. પુસ્તકની પુષ્ટિ આપવા માટે મૅ ગુજરાતી સાહિયમાં કેટલેક વાસ કર્યો પણુ મતે માંડમાંડ કાઈ એક પતેએ મળી શકી, ઇંગ્લંડના

ઇતિહાસની બાબતોના જેટલા ઉલ્લેખો આપણુતે અંગ્રેજ સાહિયમાં મળી શકે છે તેનો હશ્નર્મો ભાગ પણુ મને ગુજરાતી સાહિયમાં મળી શકયો નહિ. હિંદનાં અનેક નરર્તો ને નારીરત્તો, તેની શિલ્પકળાના અનેક નમુનાઓ, આપણા અતુલ પરાકમો, વિષે નરસિંહ મેતો, ભાલણુ, અખો, પ્રેમાનંદ, દયારામ, ગિરધર્‌, ને જેન કવિઓ, બધા કમભાગ્યે એકદમ નિઃશબ્દ જણાયા. ભારત ને રામાયણુ ( ગિરધર માટેજ ) બાદ કરતાં આપણા પ્રાચીન કવિઓ ચંદ્રચુસ, અશોક, સમુદ્રગુમ, ટ્રણો, રજપુતો, મોગલો કે મરાઠાએ વિષે દસ સારી કવિતાની લીટીઓ આપી શકયા નથી આપણે તેમની બીજ કૃતિ- એને અપમાત કર્યા સિવાય કબૂલ કરવું પડશે. પહ્મનાભતો “કાન્હડદેપ્રબંધ” ને શ્રીધર્નો “રણુમલ છેદ” અપવાદરૂપ કહી શકાય. પણુ તેમતું વર્ણન આવા નાના પુસ્તકને મદદગાર થઈ, શકે નહિ. [।હેદીમાં ચંદરાસો ને મર્‌ડીમાં પોવાડા આપણુતે મળી શકે છે પણુ પુસ્તકમાં તે દાખલ કરવાનું યેગગ્ય કડી શકાય નહિ, કવિતાથી ઇતિહાસને અનુપમ ઓપ મળે છે ને ઇતિહાસની ચમત્કૃતિએ બાળકનાં હદય ઉપર સજ્જડ ર્‌હી નય છે. દુર્ભાગ્યે ચુજરાતી સાહિયમાં એપ આપવાનાં સાધનો મળી શકતાં નથી. વતમાન કવિઓ સામે પણુ મારે એવી કૂરિયાદ કરવી પડશે, ન્ને કે કંધકે અશે ઓછી. પુસ્તકમાં તેમની કે!ઇ કોઈ કૃતિઓને મેં દાખલ કરી છે. તેવીજ રીતે [હિંદી ભાષાની, પણુ બાળકોને સમશ્નય તેવી, કોઈ કોઈ કૃતિઓ મે મૂકી છે.

આશા છે કૈ નવીન પ્રયાસ શિક્ષકોને ને બાળકોને અનુકૂળ થશે.

પુસ્તકની ઉપયોગિતા ખાતર મમે તે સૂચનાઓ ગમે તે સ્થળેથી બંધુરૃૂય તરીકેજ હું માન્ય કરીશ.

કોલેજ, વડોદર;

| ।વલાલ ।હમતરામ કામદા ર૫, અઓકરાબર, ૧૯૨૭. કેશવલાલ ।હમતર્‌ ઢ્‌

અનુક્રમણિકા

વિષય

પ્રસ્‍તાવના, યુગપલકો, શુદ્ધિપત્ર ... ઉપોાદ્‌ધાત ઉડે વિભાગ શલે. આય સંસ્કૃતિને ઉદય ને તેનો ફેલાવે. પ્રકસ્ણુ ૧લું. ૬૯પનામાં પણુ આવી રાકે તે વખતને હેદુસ્તાન દેશ ૨%તું. ચાર વેદોના આર્ચો

૩જું. આપણે! ઘણે! જીને દતિહાસ

૪૦૦

(3) રૈકવ ને ન્નનશ્રુતિ. (૨) આચાર્યોને! ઉપદેરા

જથું. રામાયણુ *.. કથ પમું. મહાભારત. રા ફ્સ્ડ કાક હટ. મહાભારતના વખતના કેટલાક દેરશે।. ...

હઝું- તવા ધર્મોનો ઉદય. ... ... ...

૮મું. જેનો -... પે હમું. ગૌતમ ખુદ્ધ ને ખૌદ્ધધમે .-.* ...

ગોતમ ખુદનો એક સંવાદ .

- ૧૦મું. મગધતું રાજ્ય, મહારાન્ન મ્ેણિક થી ચંદ્રગુમ

સૂધી, ઇ. સ. 'પૃર્વે ૫૪૭૩ થી ઇ. સ.પૃવં ૩૨૨ સૂધી.

વિભાગ રજો. આર્ય લેોકેના દત્તિહાસને। સુવર્ણયુગ પ્રડરણુ ૧લું. પરદેશીએ ને સિડદરની સવારીએ।...

7

29?

રજું. મૌવ મહારાન્ન ચંટ્ઝસ તથા બિટુસાર ૩જી. મહારાન્ન અશે।કવધેત, ઈ. સ. પર્વે ૨૬૯-૨૩૨ અશે।કના રિાલાલેખ ૪થું. મોયે વખતનું હિંદ... ના પમું, શુંગ, કાણ્વ ને શાતવાહન વરે, ૧૮૫થી ઇ. સ. ૨૨૫ ૨*પધી ૬7, ચવને, કરાને! ને ક્ષત્રપોનાં રાન્ત્યે!.-. હમું, ગુમ વંશના રાજનએ1, ઇ. સ. ૩૨૦-૬૬૬ ૮મું, ક્નાજના મૌખરી રાન્નએ!, હણે, ને રાળનોા ઉદય ..,, 8

હ્ષ

ઇ. સ. પવ

પાના

૬-૩૦

૬--૭

છ--૨૭ ૬૧૩--૨૪ ૬૧૪--૧૫ ૧૫-૬૮ ૬૯--૨૬ ૨૨--૨૩ ૨૩ ૨૩--૨૫. ૨૫--૨૭? ૧૭--૨૯

૨૯--૩૦* ૩૦-પર્‌ ૩૦--૩૨ ૩૨--૩૩- ૩૩--૩૬ ૩૬ ૩૬--૩૮

૩૮---૪૦- ૪૦૨---૪૨

૪ર--૪૪

૪૪-નન્ટ

વિષય

પાનાં

પ્રકરણુ «મું, ગુપ્ત કાળવું [હિંદ ... ડે કક "૦૦ ૪૫--૪૭ »» ૧૦સું, મહારાન્ન હષેવર્ધત, ઇ. સ. ૬૪૪-૪૭ .** ૪૭--૪૪

»» ૨૧સું, હષેના વખતતું ઉત્તર [હિંદ .. કક **ક જખુ૦ન-પ૨ »» ૧૨સું, દક્ષિણુ હિદુસ્તાનને ઇતિહાસ ૫૧--૫૨ વિભાગ ડેજે. ૨જપુતેો ને દ. ઇ. સ. ૧૪૭-૧૨૦૬ કદ *** પં૩-૬૯ પ્રકરણુ ૨લું, હષે પછીનો ચુગ ... ફેટ ૦૦ પ૩ ,, ૨જી, ઈસ્લામ ને હઝરત મહુસ્મદ પયગંખર *** પે૩--૫૫

27

2?

29

૩જું, હધે પછીનાં કેટલાંક આચે રાજ્યો, ઇ. સ. ૬૪૭-૮૦૦ ૫૫--૫૭ ૪થું, રજપુત રાનઓનેો ઉદય ને પરાજય, ઇ. સ.

૮૦૦-૧૨૦૬ * પ૫હ--૬૩ પસું પાંડ્ય, કેરલ, ને ચોલ ઓ, ધર્મનો લોપ ૬૩--૬૪ ટું મુસલમાનોની હિંદ ઉપર પહેલી સવારીઓ,

ઇં. ન. ૧૦૦૦-૨૬૫૧૭૫ ૭૦૭૦ ઇ૦૦ ૯૦૦ ૬૪--૬૭

હમું, રજપુતોાની છેલ્લી હાર, ઇ. સ. ૧૧૭૫-૧૨૦૬ ... ૬૭--૬૮ ચદખરદ્દાઈમાંથી કાંઈક કા મક ૧૮--૬૯

વિભાગ ૪થે. દિટહીના સુલતાને! ને ર્જપુતો ઈ. સ*૧૨૦૬-૧૫૨૬ -... ૦-૦ -*૦* 9૦-૯૦ પ્રકરણુ ૬લું. ગુલામ વશ ડે કક કકે "૦૦ છ૭૦--૭૩

રજું, 'ખલજ વંશ ... મઉ કિ **૦૦ ૭૪--૭૭ ૩જું. તધલખ વંશ *૦૦ ૭૭--૮૬૧ જથું. સેશ્યદ્ તથા લોદી વશે. ધામ સયમ કક: «યટર પમું. કેટલાંક સ્વતત્ર રાન્યોા ને દેરાની સ્થિતિ ... ૮૩--૨૦

કખીરની સાખીએ।. ક: ડૂ. ૯૬ વિભાગ પસે, સોગલાઈ.... ... ... ...ટ૧--૧૪૮ કરણુ ૧૯. સામાન્ય વિચારો... ૦૦ ૯૧ ,, ૨જીું. ઇ. સ. ૧૫૨૬નું [હટ ... '** ૯૧--૯૨ ૩જું. ખાખર, ઇ. સ.3૫૨૬-૩૦... ... -... €૨--૯૪ જું. હુમાયું, દ. સ. ૨૫૩૦-૪૩... *૦૦ ૯૪--૯૮

99

પમું. શેરરાહ સૂર, ઈ. સ. ૨૫૪૦-૪૫ *... "૦-૦ ૯૮--૯૯

' વિષય

પ્રકરણુ 6 રુ

૩7

અઝ

હમું.

તમું. ગું.

૧૦સું.

૧૧સું,

૧રગું, ૧૩મું,

૧૪ગું, , ૧૫૫મું,

જયુ,

પાના સૂર વંરાના સુલતાને *૦૦ €૯-૧૦૦ સૂર વંશની વશાવળીએ ન... ૧૦૧ (3) રજપુતેો ને મોાગલોાની એકસંપી. અકખર પાદશાહ, ઇં. સ. ૬૫૫૬-૧૬૦૫. ... *૦૦ ૧૦૨-૧૨૦૭ અકખરને અમલ . કી * ૧૦૭-૬૧૬ (૨) રજપુતે ને સોગલોની એક્સંપી. જહાંગીર, ઈ. સ. ૧૬૦૫-૨૭: ... *** ૧૨૪-૧૧૯ (૩) મો।ગલોની એક્સંપી. શાહજહાં, ઇ. સ. ૧૬૨૮-૫૮. *૦ ૧૨૯-૧૨૬૦ ઓરંગઝેખ અથવા આલમગીર પહેલો, ઇ. સ. ૧૬૫૮-૧૭૦૪. સે।ગલાઈની પડતીની રાર્‌આત ૬૨૨૬--૩૬ ખૂઝાતી મે।ગલાઈ, ઇ. સ. ૧૭૦૭-૬૯ * ૧૩૬--૩૮ નારા પામતી સે।ગલાઈ. મહમ્મદરાહ, ઇ. સ. ૧૭૬૯-૪૮ ફક "૦ ૧૩૮--૪૨ મેો।ગલ પાદરાણહે। ને કા સોણગલાઈની રર્રી પળે, ઇ. સ. ૬૭૪૮-૧૮૫૮ * ૧૪૨--૪૭. મેો।ગલાઈ ઉપર કેટલાક વિચારે ૦૦ ૧૪૭--૪૮ વિભાગ હો. મરાઠાઓનોાઇતિહાસ;ઈ.સ. ૧૬૨૯-૧૮૧૮ ૧૪૮-૭૮ પ્રકરણુ ૧લં, મરાઠાઓ કેમ ઉદયમાં આવ્યા $ "૦૦ ૧'૪૮ »» ૨જી, ઇત્રપતિ શિવાજી .*** ૧૪૯-૬૫૪ ભૂખન કવિની શિવખાવનીના કેટલાક શ્લોકો .. ૧૫૪ એના નેજીજ મારી મા હોત તે ?... " ૧૫૪--૫૧ ૩%ું, સભ્નાજ, રાનરામ ને ખીન્ને શિવાજી. મે!ગલે। ને મરાઠાઓ, ઇ. સ. ૬૬૮૧-૧૭૦૭ ... "૦૦ ૧૫૬--૫૮ રાન્ન રાહ ને પહેલો પેશાવા બાળાજી વિશ્વનાથ, ઇં. સ. ૧૭૦૮-૨૦ *૦૦ ૧૫૮--૧૬૦ પમું, પહેલે! ખાજરાવ પેશત્રા ૧૬૦--૬૨

ઉઢું, ત્રીને પેશવા ખાળાજ બાજીરાવ, ઇ. સ. ૧૭૪૦-૬૬ ફેરસ્ડા હમું, પહેલો માધવરાવ પેરાવા, ઇ. સ. ૨૭૬૬-૭૨

રામરાસ્રી અને માધવરાવ પેશવા

૧૬૫--૬૬ ૨૧૬૬-૬૭

1વિષય

પાના

પ્રકરણુ૮ સું, તારાચણરાવ ને રાલેખા, ઇ. સ. ૧૭૭૨-૭૪ ૨૬૮

29

હમું, સવાઈ માધવરાવ પેરાવા. ઇ. સ. ૧૭૭૪-૯૫ મરાઠાઓની પર્ણુ ડળા ... પિ ૧૬૮--૭૨

૧૦મું, છેલ્લો પેશવા બાજીરાવ, રકાર શ,

ઇં. સ. ૨૭૯૬-૨૮૧૮ -... ૦૦૦ "૦૦ દ૫૨--૭૪

મરાઠી વંશાવળીએ ૦૦ ૨૭૫--૭૮ વિભાગ કમે. યૂરોપિઅન વેપારીએ! ..- ,.* ૧૭૯૯-૮૮ ૃ્રકરણુ શછું, ચૂરોપ ને [હદ વચ્ચેના વેપાર ... **૦ 1છ૯ ## ૨જી, ક્રિંગીઓ અથવા પોાર્ચુંગીઝા *૦૦ વૈ'છ૯---૮૦ »» 3જીં, ખીન્ત ચૂરો(પિઅન વેપારીઓ ફર ૦૦ ૧૮૬ »#» ૪ંથું, અંચેજ ઈસ્ટ ઇન્ડિઆ કપશ્ચિ "૦૦ ૧૮૨ » પપમું, કર્ણાટકમાં ક્ેષ્રો ને અંચ્રેન્ને સેસ હરીફ્‌ાઈ, ઇં. સ. ૬૭૪૪-૬૩ "મ ૧૮૨--૮૫ વંશાવળીઓ. (૧) નિઝર કઃ કટુંબ. (૨) કર્ણાટકના નવાબે! ... ફોક કટે "૦૦ ૧૮૬ ઉ. ખેગાળામાં અંગ્રેનનેની જીત, સિરુ ચુદ્ધ, જુન, ઇ૪. સ. ૧૭૫૭ ... --* ૧૮૭--૮૮ વિભાગ #૮સે।. કંપનિનું રાજ્ય ... ... ... ૧૮૩-૨૩૩ પ્રડરણુ શલં, પ્લાર્સિના વખતનું [િદુસ્તાન ટે *** ૧૮૯--૯૦ રજં, ખંગાળામાં અચ્ેન્ેનો ડારભાર, ઇ. સ. ૧૭૫૭-૭૨. કલાઈવ "૦૦ ૨૪૦---૯૩ »? 5જું, દક્ષિણ હિદતા અંચેજે ને હેદરઅલી, ઇ. સ. ૧।૬૫૭-૬૭૨ કે.કે કાક *** ૧૯૩--૯૫ જ૪થું. વૌર્રન હેસ્ટિંગ્સ, ઇ. સ. ૧૭૭૨-૮૫... -... ૧૯૫-૨૦૦

99

પમું, પાર્લમેંઢ ને કંપનિ; રેગ્યુલેઇટૅમ એક્ટ ને પિદટ્તું બિધ, ઇ. સ. ૧૫૭૭૩-૮૪.ન૦* ૭૦૭૦ ક૦૦ ૨૦૧૬-૨૦૧૨ ૫7 ને લીડ કોૉનેવૌ|ધ્રસ, ઇ. સ. ૧૭૮૬-૯૩, ને સર ન્તન રો।ર, ઇ., સ. ૨૬૭૯૩-૯૮.. "૦૦ ૨૦૨-૨૧૫ હમું. લોર્ડ મૌર્નગ્ટત અથવા માડર્વસ્સ વલેસ્લિ,

ઇ., સ. ૧૭૯૮-૬૮૦૫ -... **૦૪ નન્‍૦૦૦ ૨૦૫-૨૦૯

વિષય

પ્રકરણુ ૮મું.

29

હમું.

૧૦મું.

»? ૨ે૧મું.

»» ૧૨મું.

૧૩મું.

પાના લડે કૌનેવાલ્લિસ# સર જયે! જે ખાર્લા અને * લોડ શિટે।, ઇ. સ. ૧૮૦૫-૧૩. રણુજિતસિહ. ૨1૦--૧૩ મ!કર્વોસ્સ હેસ્ટિંગ્સ, ઈ. સ. ૧૮૧૩-૨૩. મરાઠાઓની સત્તાને નાશા ..* **૦ ૨૬૩--૧૬ લીડે એમ્હસ્ટે, ઈ. સ. ૨૮૨૩-૨૯. લંડે વિલિઅમ બૉક્ેક, ઇ. સ. ૧૮૨૯-૩૫. "૦ ૨૧૭---૨૦ લે ડે ઓંડ્લેંડ, ઇ. સ. ૬૮૩૬--૪૨; લીડે એલનઝરેો, ઇં. સ. ૬૮૪૨-૪૪. અટઘાનીસ્તાન ને સિધ.. ફે *** ૨૨૦--૨૩ કંપનિના વી અવધિ. લડે હાજ ને લાર્ડ ડેલહાઉસિ, સ. ૨૮૪૪-૫૬. સિખોને પરાજય ને “ખાલસા”નતું ધોરણુ. -.. ૨૨૩--૨૮ “૧૮૫૭ના ખળવે!, ડૅપનિના કારભારનેા અંત; લીડ કૅનિગ; ઇ. સ. ૧૮૫૬-૫૮ પશટડર૨ બંગાળાના ગવ્હનેર ઝનરલેો।... રઃ: કજ કક [હિંદના ગવ્હનેર ઝતરલો ... 9 .-* ૨૩૩

વિભાગ લસો।, અંગ્રેજ અમલદારેનો કારભાર ને

રાષ્ટ્રીય ભાવનાને! ઉદય, 3. સ.

૧૮૫૮--૧૯૨૦. ... *** ૧૩૩-૨૫૨ પ્રકરણુ ૧લું. નવો! યુગ કેટ "૦૦ ૨૩૩

## ૨જું. નવે કારભાર, ઇ. સ. ૨૮૫૮-૭૬... "૦૦ ૧૨૩૪-૩૭ »» ૩જું. લોડે લિટન, ઇ. સ. ૨૮૭૬-૮૦. ખીન્ને

અકઘધાન વિગ્રહ. ... ડીક 2 "૦૦ ૨૩૭--૩૯ »» #થું, લૌડે રિપન. લોકમાન્ય અમલ મ” .** ૨૩૯--૪૦ »» પમું. વાયવ્ય સરહદ ઉપર તોફાને. ડારભારમાં

દેરાના વતનીઓને ભાગ, ઇ. સ. ૧૮૮૪-૯૯;

ડરફરિન, લેંસડાઉન ને ખીન્ત એલ્જિનના

ડારભારે.. કે કે .** ર૪૦--૪૩ ટું લીડ ઈ. સ. ૧૮૯૯-૧૯૦૫ -... .*** ૨૫૩--૪૫ પગમું. લેડે શિટો, ઇ. સ. ૧૯૦૫-૬૦. ધારાસભાએઃ નો

સુધારો ... ડે “** ૧૪૫--૪૬

૧૦

વિષય પાના પ્રકરણુ ૮મું. લડે હાર્ડિં'જ ને મહાયુદ્ધ, ઇ. સ. ૧૯૧૦-૬૬. ૨૪૬--૪૮ ઇમું. હેડે ચેમ્સફડે, સ. ૧૯૧૬-૨૧. મહાયુદ્ધનો અંત. હિંદના બદલાએલા સન્નેગો ... **૨૪૮--૫૦ , ૧૦મું. લંડે રેહંગ, ઈ. સ. ૧૯૨૧-૨૬. અસહકાર *..- ૨૫૦--૫૬ લોડે ઇરવ્ડિન ઈ. સ. ૧૯૨૬- વાઇસર્રાયે।. * ૨૫૧--પ૫ર૨ર ઉપસંહાર... કકે . ૧૧૫૩-૫૪ આપણા ટેશનું શાજ્યતંત્ર પી -- ૧૫૫-૨૬૪ તાન જે **્૦ જેપૃપ પાર્લમેંટ **૦ ર૫૫ હિદતો સેક્રેટરિ *... * ૨૫૫ ઇન્ડિઆ આઓંફિફસ ને કાઉંસિલ, * ૨૫૬ હાય કમિશનર ... ** ૨૫૬ ગવ્હનેર ઝનરલ ** ૨૫૬ તેની કાઉંસલ ... * ૨૫૬ ધારાસભાઓ * ૨૫૬--૫૮ પ્રૉતેક સરકારો ... * ૨૫૮--પ૫૯ પ્રૉતિક ને મધ્યવર્તી સરકારે * ર૨૫૯ ડાચાકિં અથવા દ્રિરાજ્યક પષ્દ્તિ * ૨૫૯ પ્રાંતિક ધારાસભા ... * ૨૫૯--૬૦ ઉત્પત્ત ને ખચ ... *મ૦ ૨૩૦ સ્થાનિક સરકાર - ૨૬૦--૬૬ અદાલતો ... ફે "૦૦ ૨૧૧ પોલિસ *૦ ૧૨ અમલદારે મા * ૨4૬૨ સ્થાનિક સ્વરાક્ય ..* કક કકે *૦૦ ર૬૨ લરકર ન-.* કે "૦ ૨૬૭ #૪મીતતું મ્હેસુલ ... મક ૨૬૩--૬૪ દુષ્કાળનિવાર્ણુ ..* ફે કમ "૦ ૧્‌હ૪ વિધાદાન ... કે ટકે "૦૦ ૨૪

ચુગપલટો

...સોચે સાંભળે છે આજ યૃગપલયટાના પડઈછદવા# નગરનગરના લેોકચંદરવલે બાલે છે મહાબોાલ, હિમાદ્રિ- શિખરેથી પડતા-ગડગડતા ગંગાના ધોધના પડધા ભારતઘેરન્તી સાગરઝાડીઓમા ધોરે છે, દિશાએ દિશાએ સંગાથે વાતે ડરે છે, ખદ્રીકેદારનાં ધર્મતીશે રામસેતુને વાર્તા પૂછે છે, જગન્નાથજીનાં જગતતીર્થ પ્રભાસતે ઈતિહાસ પૂછે છે, ગોકળ-મથુરા-જૃન્‍્દા- વનની વનરડડુજે દ્રારામતીની સાગરકુંજોને કથા પૂછે છે. જે ! ઉદયાચળે સૂયરટેવ, ને અસ્તાચળે ચંદ્રટેવ: પૂર્વે ને પશ્ચિમે જાણે કલ્યાણવાતો માંડી,! કિર્ણાના ખાણ ફેકી ફેકી દિશાઓને અંગુલિઓના પશારા કરે છે, હસ્તિનાપુરના શાજમહેલનાં પગલાંની પડધલીઓ સાંભળતો નથી તેતે કાનજ નથી લેોક- સંગહુનાઃ 2

પાનાં, ૨૯-૩૧. યુગપલટો ને મહાસુદ્શેન, કવિ ન્હાનાલાલ દલપતરામકૃત, ૧૪૯૨૭.

પન /

રનનયાલણણકઝ#-નઝ--------.--------«---...ન્ન્ન્ન્--૦ ---- --------ૂૂન-અ.ક્- ---------------------ૂ-------નયબનડન- બજન્ઝ

*દ્રાપર ઉતરે છે ને કળિયુગ ખેસે છે ભાર્તકાર્તો વિચાર જણાવવા હૃદયવેધક પંક્તિઓ કવિ શ્રી ન્હાનાલાલે મૂકી છે. મેં તે પંક્તિઓમાં ચાલુ યુગપલઢો જેયે; વળી કવિશ્રીની વાણીમાં આપણી સંસ્કૃતિના એકતાર-1711૫-પણુ હુ વાંચી શકયો; તેથી તે વિચારો તેમ- નાજ શબ્દોમાં, પણુ ગઘર્પે, અહીં મૅ મૂડયા છે.

પાનું

લીટી

ર્‌ ૧૮ રપ

રપ ૧૨. નબ

૧૫ ૧૪ દા 1

પ્રો કેશવલાલ

શુદ્ધિપત્ર

અરશદ

. પત્નીભ્રત .

આસપાસના ક્ૃત્રિઓ ૧૦૩૦ ૧૩૫૧ સ્વરૂપવાન્‌ તેમને હિંદએ જળવવ થયા અંગ્રેજ નર્‌

વેપારીઓને વકીલોને ને

દ્ધ

પત્નીત્રત આસપાસનાં ક્ષત્રિયો ૧૦૦૩ ૧૩૫૧માં સુરૂપવતી તેણે તેમને હિદઓએ ન્નધવ

થઇ . અંગ્રેન્ને નર્‌

વેપારીઓને ને વકીલને

કામદારનાં બીજાં પુસ્તકો

4 ૩30710૦7 ૦07 111ત?1 શ?૩1૦1૧*૬, 1757-1858. 1દેક.

2. ૪૦110305 કલ વૃવળ1.]1ડા1 તદ! પ૦ ઊાડા૦:' ૦?

[હદુસ્તાનતેો। શાળાપચોાગી દતિણાસ

12તા&, 1757-1220.

દેડઝ. 2-88-0

( કેળવણી ખાતાગ પાદય પુસ્તક તરડ કે મજુ? કયો છે.)

્રિટિશ [હદની રાજ્યવ્યવસ્થા

રામજ

૦.તાષપ

જ્સ્ત્સ્પ હડ 7 ૦૨૪" હદના પ્રજાનો તૂકો ઈીતેહાસ. ઉપોદ્ષાત

આપણા દેશનો ધતિહાસ શા માટે આપણે શીખવે જોઈ એ?--આપણે હિંદુસ્તાનના રહેવાસી છીએ; આપણા વડવાએ। પણુ દ્ેશનાજ હતા અતે આપણા પછીની પ્રશ્નતઓ પણુ દેશમાંન૮ પોતાનું જીવન પરં કરશે. આપણા દેશનાં આબોહવા, કારભાર, જુદા જુદા ધર્મો, જાદી જુદી નાતો, બધાંતી અસર્‌ આપણા સમાજ ઉપર

ને પતિહાસ ઉપર હુસૈશા ધણા પકારે થયાંજ કરે છે. 5!રણોથી આપણે આપણો બધો ધ્તિહામ બરોબર વાંચવો ને સમજવો ન્નેઈ એ.

આપણા ટેશતોાધ્તિહાસ આપણે કેવી રીતે શીખવે। જેઈ એ?- આપણા દેશમાં ધણી ભાષાઓ છે, ધણા ધર્મા છે, ધણી નાતજાતેો છે ને ધણી ભાતના લોકો વસે છે. તે બધાંને કેમ ન્યાય મળે ને તે સાથેજ આપણા દેશના હિતને એકંદર કેમ અન્યાય થાય તે પ્રકારે આપણે આપણા ઇતિહાસ વાચવો ને સમજવો જેઈ એ. હિદુસ્તાન દેશ કાંઈ હિદએનો કે મૃસલમાતોનો કે બાહ્મગોતો કે કોઈ એક ધર્મ માટે કે કોઈ એક નાત માટે નથી. તે બધા લોકોની માતૃભમિ છે ને તેના હિત આડ તાત”તત કે ધર્મનું કોઈ બીજું હિત આવવું જેઈ નહિ, આવી રીતે નને આપગે આપણા ઇતિહાસ વાંચશું તો આપણે શૂર, નિઃસ્વાર્ષા ને શુદ્ધ ચારિત્રવાળા થઈ શકશું, કારણુ કે પ્રશ્નને પોતાનો ખરે ધર્મ સમક્વવાતોજ ઇતિહાસનો મુખ્ય હેતુ હોય છે.

[હદસ્તાન એટલે ?--અયારે હિંદ્સ્તાનની ઉત્તરે હિમાલય પવત, તિબેટ ને નેપાળનાં સ્વતંત્ર રાજ્યો ને ભૂતાનનું માંડળિક રાજ્ય, પૂર્વે ચીનનો ચુનાન પ્રાંત, કાંસનું ઈન્ટોચાઈના સંસ્થાન ને સિઆમતે સ્વતંત્ર દેશ, દક્ષિણ બંગાળાને! ઉપસાગર્‌; [હરી મહાસાગર ને લંકાના બેટ, ને પશ્ચિમે અરબી સમુદ્ર; તે કિર્થાર, સુલેમાન ને હંદુકુશ પર્વતો, આવેલાં છે. દેશમાં અયારે બ્રિટિશ સરકારનું

રાજ્ય ચાલે છે. તે સિવાય નાનાંમોટાં રજવાડાંએનેો સુલક પણુ આવેલો છે. પણુ તે બધાં બ્રિટિશ સરકારને મુખ્ય સત્તા તરીકે કબૂલ કરે છે. હેદરાખાદ, કાશ્મીર, મ્હેસુર, ને વડોદરા, મોટાં રજવાડાંઓ છે. કુચખિણાર, પતીઆલા, ઇંદ્ર, ભાવનગર, ધરમપુર, કોલ્હાપુર, વગેરે નાનાં રજવાડાંઓ છે. ખ્રહ્મદેશ, અંદામાન ટાપુઓ ને એડન પણુ અયારે હિંદુસ્તાનના રાજ્યમાં આવી ન્નય છે.

ઉત્તરમાં હિમાલય પવેત આવેલો હે1વાથી આપણને યાંથી કોઈ ખીક નથી. પૂર્વે પણુ કોઈ બીક નથી. દક્ષિણે સમ્ર્ર આવેલો હોવાથી તે દિશા પણુ નિર્ભય છેઃ પણ પશ્ચિમે અકધાનીસ્તાન, $રિન, ને 2શિઆ તરફ્થી આપણે ચેતતા રહેવાની જર્‌2 છે. સિંધુ નદીની પેલી પાર પદ્દાણોની તોષ્નીની ટોળીઓ વસે છે. આપણા પ્તિહાસના દરેક યુગમાં દિશા તરપ્થીજ મોટા મોટા ૯મલાએા થયાં કર્યા છે. વળી દશ્યાવાકે ને કેઈ રાજ્ય આપણા દેશ ઉપર ચડાઈ કરે તે આપણી પાસે પરૂ દરિયાઈ લશ્કર હોય તો આપણને તે દિશા તરફથી પણ ખીક રાખવાનું કારણુ કહી શકાય.

આપણા દેશના હવામાન, ભૂગોળ, પાક. ફેળી, ફલ-- આપણી ઉત્તરે આવેલો હિમાલય પર્વત આપણને જ્ષિયાળાની ને ચોમાસાની ત્ઠતુએ આપે છે, કારણ કે નેત્રકદતનાં વાદળાંએ તે ઊંચા પર્વતની પેલી પાર્‌ જાઈ શકતાં નથી. શિયાળામાં તેના ઉપર જનમેલો બરફ ઉનાળામા એગળે છે તેથી સિંધુ જેવી નદીઓને પાણી મળે છે ને તેથી સિંધ જેવા વેરાન દેશની ખેતીને પણુ પાષણુ મળે છે હિમાલયમાંથી નીકળતી સિધુ, વગેરે પંજ્નબની નદીઓ, ને ગંગા, જમના, બ્રહ્મપુત્રા, વગેરે ખીજ ઉત્તર ને પવ હિંદની નદીઓ પણુ લોકોને ઉપયોગી થાય છે. હિમાલય સિવાય અરવલ્લી, આખુ, વિંષ્યાચળ, સાતપુડા, સલાદ્રિ, પૂર્વ ઘારો ને નીલગિરિ જેવા બીજ પર્વતો પણુ છે. તેમાંથી નીકળતી સાબરમતી ને મહી, નર્મદા ને તાપી, ગોદાવરી, પૃપ્ણા, ભીમા, તુંગભદ્રા, ને કાવેરી જેવી સોટી નદીએ છે. તેમનાં પાણીથી લેોકેોતે ધણા લાભ મળે છે. વળી આપશે ત્યાં કાસ્મીર, મસુરી, નેનીતાલ, દાજિલિંગ, સીમલા, આખુ, મહા-

અળૈશ્વર્‌ ને ઉટાકામંડ જેવી શ્ષીતળ હવા ખાવાની જગ્યાએ છે. દરશ્યા કિનારા ઉપર્‌ પણ્‌ દમસ, વેરાવળ, વગેરે હવા ખાવાનાં સ્થળે છે. આપણે ત્યાં શિયાળા, ઉતાળા ને ચોમાસું, ત્રણ મુખ્ય ત્રકડુઓ ગણાય છે. આપણા કાંદા ઉપર મોટી આગખબોટો આવત્ન કરી શકે એવાં ઝાઝાં ખંદરેો નથી, છતાં માંગરોળ, ધોધા, ભરૂચ, સુરત, ખંભાત, કાલીકટ, મસુલિપટ્મ , ને ચિત્તાગાંગ નવાં બંદરે ઉપર ધણા જુના વખતથી દેશાવર સાથે મોરા ધમધોકાર વેપાર ચાલતો ને અત્યારે પણુ કરાંચી, મુંબઈ મદ્રાસ, કલકત્તા ને રંમૂત જેવાં મોટાં બંદરો વાટે આપણે દૈશાવર સાથે મોટે વેપાર ખેડીએ છીએ.

આપણે ત્યાં અતેક જાતનાં ફૂળફૂલો, પશુપંખીઓ તે ધાન્યો થાય છે. કારીગરે પણુ આપણે ત્યાં મોટી સંખ્યામાં વસે છે. આપણી કારીગીરી તો જાના કાળથી દુનિયામાં “ણીતી થર્ષ્ છે.

આપણે ત્યાં મોટા વિઠ્ઠાનો, ચોદ્ધાઓ, રાજપુરૂષો, ને વેપારીઓ થયા છે. પહેલાં તો આપણે ત્યાં દેશાવસ્થી ને મુખ્યત્વે ચીનથી અનેક માણુસો વિઘા ભણુવા આવતા. હમણાં સધી આપણે સ્વતંત્રજ હતા. 'મુસલમાનતોએ આપણો દેશ હાથ કર્યો પણુ તેઓ તુરતનટ અહીં વસ્યા ને આપણા દેશનાજ વતનીઓ થયા.

આવી રીતે આપણો દેશ બીજ રેરો। કરતાં કશી વાતે ઉતય્તો નથી ને અત્યારે ને આપણા જીવનમાં કાંઈક ખામીઓ હરે તે। તેતે આપણે આપણા દતિહાસના સાચા અભ્યાસથી

સુધારી શકીએ છીએ.

હદની પ્રજાએ ને ભાષાઓ:--ઉત્તર ઘહિદના લોકે આયે નળતિના છે. પર્વ હિંદના લોકો આય ને સાંગલ જાતિના છે “પશ્રિમ હિંદના લોકોમાં આર્ય ને દ્રાવિડ જાતિનું મિશ્રણુ નનેવામાં આવે છે અને દક્ષિણ હિંદમાં જી દ્રાવિડ પ્રજઓ છે. ભાષામાં પણુ _વૈવુંજ નનેવામાં આવે છે. ઉત્તર હિંદ ને પશ્ચિમ [હેંદની ભાષાઓ આર્યે ભાષા એટલે સંસ્કૃતથી અપભ્રટ્ ભાષાઓ છે, જેમકે, બંગાળી, [હિદુસ્તાની, ગુજરાતી ને મરાઠી. દક્ષિ'ગુ [હિંદની ભાષાઓ દ્રાવિડ જ્વતિની છે, જેમકે, તામિલ,

તેલુગુ, કાનડી ને મલયલમ્‌. પણુ આપણી સંસ્કૃતિ મુખ્યત્જે આયે ને સુસ્લીમ સંસ્કૃતિ છે ને ભાષાઓમાં તે પ્રમાણે ફ્રારસી ને અરબી ભાષાઓના વિકારો ન્નેવામાં આવે છે. હિંદુઓમાં અનેક નાતજાતો છે પણુ ધર્મે બધા આર્ય છે. મુસલમાનો સારી સંખ્યામાં છે. જેનો પણુ આર્ય સંસ્કૃતિવાળાજ છે. ખોદ્ધોની સંખ્યા ધણીજ નાની છે. પારસીઓ, ખ્રિસ્તીઓ ને યાહુરીઓ। પણુ આપણા દેશમાં અત્યારે એઇછીવત્તી સંખ્યામાં વસે છે. તે સિવાય પૂવમાં આખોરે ને નાગો, મધ્ય હિંદમાં ગૉંડો; ગુજરાતમાં ભીલો ને કોળીઓ, ને મદ્રાસના આદ્દ્રિવિડો; તે હજુ ધણાજ પછાત વર્ગના લોકો છે. તેમતી ભાષાએ પણુ જાદીજ છે. હવે તેઓ ધીમે ધીમે સુધરતા નય છે

આપણા ઈતિહાસના સુખ્ય યુગો:--આપણા ધતિહાસના મુખ્ય યુગ્રો નીચે પ્રમાણે છે. (૧) ધણાજ' પ્રાચીન કાળથી તે ઠેઠ ઇ., સ. પૂર્વે ૩૨૨ સ્રધી, વખતે આર્યે સંસ્કૃતિ આખા દેશમાં ફેલાઈ ને તેના છેવટના ભાગમાં બોદ્ધ ને જેન સંપ્રદાયો જેર ઉપર્‌ આવ્યા. (૨) 5. સ. પૂર્વે ૩૨૨થી છ. સ. ૬૪૭ સૂધી. વખતમાં આપણી સંસ્કૃતિ ધણીજ આગળ આવી ને આપણે રદેશાવર્‌માં વિદ્દતા માટે, શરાતન માટે, વેપાર માટે ને કારીગીરી માટે જણીતા થયા. (૩) ૪. ૬૪૭થી સમ ૧૨૦૬ સધી. વખતમાં રજપુત જ્ઞાજ્યો આગળ આવ્યાં ને મુસલમાનો સાથે તેમને લડવું પડયું. (૪) ઈ* સ? ૧૨૦૬થી ઈ. સ? ઉપરદૃપ સધી. વખતમાં અકધાનોએ ને મોગલેએ આપણા દેશમાં મુખ્ય રાજ્યકર્તા થવા પ્રયાસ કર્યો ને છેવટે અકખરે ઉત્તર હિદમાં એકચકી શાજ્ય સ્થાપ્યું. (૫) ઇ. સ. 1૫૬૫થી ૪. સ. ૧૯૦૭ સધો. વખતમાં સોગલેએ આખા હિંદમાં એકચક્રી રાજ્ય સ્થાપ્યું તે રજપુતે સાથે મિત્રતા કરી. (૧) ઇ. સ. ૧૬૪૬થી ઈ. સ. ૧૮૧૮ સધી.આ વખતમાં શિવાજી, બાળાછી પેશવા, બાજીરાવ પેશવા ને બાળાછ બાજરાવ પેશવાએ મરાટી સત્તા સ્થાપી ને વધારી ને ઇ. સ. ૧૭૭૪થી તે ઇ. સ. ૧૮૧૮ સધીમાં તે સત્તા ધામે ધીમે નાશ પામી. મોગલાઈ પણુ આજ વખતમાં નાશ પામી. (૭) ૪. સ. ૧૬૦૦-૧૭૫૭ સૂધી. વખતમાં ચુરોપિઅનેો આપણા દેશમાં

વેપારી તરીકે આવ્યા ને તેમાં અંગ્રેજોએ પોતાની સત્તા સ્થાપી. (૮) ૪. સ. ૧૭૫૯થી ઇ. સ. ૧૮૫૮ સધી, વખતમાં અંગ્રેજોએ આખા હિંદમાં પોતાનું રાજ્ય જમાવ્યું. (૪) ૪. સ. ૧૮૫૮થી ઈ. સ. ૧૬૨૦ સૂધી. વખતમાં અંગ્રેજોએ કાર્ભાર્ની સંસ્થાઓ સુધારી ને જમાવી ને રદૃંશના લેકે કેળવણી, વગેરે સગવડતો લાભ લઈ શ્‌ાજ્યકાર્ભારમાં ભાગ લેવા તેયા૨ શયા. (૧૦) ઇ. સ. ૧૯૨૦થી. હવે આપણા લોકે પોતે દેશના કારભારમાં પશ્ચિમની કેળવણી મુજબ ભાગ લેતા થાય છે ને દેશમાં જવાખદાર રાજ્યતંત્રની શરૂઆત થાય છે.

આપણા ઇતિહાસનાં સાધને!ઃ--આપણા પ્રાચીન ઇતિહાસ માટે ચાર્‌ વેદો ને તે સંબંધી બીજાં સાહિય, રામાયણ, મહાભારત, નાટકે, પુરાણુા, જેન ને ખોદ્ધ સાહિત્ય, તરીક ને ચીની મુસાફરોનાં લખાણ્‌ા, સિકાઓએ, તામ્રપત્રે/ તાલપત્રે;, શિલાલેખે।,; વગેરે સાધને છે. મુસલમાનોના પ#તિહાસ માટે મુસલમાની લેખકે તે બીન્ન પ્રવાસીઓ ઘણું સાહિય મૃકી ગયા છે. મરાઠી ધૃતિહાસ માટે પણુ અલારે એટલુંજ સાહિય હાથ લાગ્યું છે. ચુશો'પિઅનેોાના ધ્ૃતિહાસ માટે પણુ મોડું સાહિય છે. આવી રીતે અયારે આપણા પ્રતિહાસ માટે ધણાં બહોળાં સાધનો છે. પુસ્તકમાં તે સાધનોનો ઉપયોગ કરીનેજ આપણા ઇતિહાસનું આખું ચિત્ર આપવામાં આવ્યું છે. આપણું ગો૨વઃ--જુના કાળમાં આપણું ગૌરવ કાંઈ ઓછું નહેતું.

અયથારે કેટલાંક કારણોથી જ્ઞાનમાં તે પૈસેટકે આપણે યુરોપના ધણા દેશોથી પાછળ છીએ વાત ખરી છે પણુ પૂર્વના આપણા સંસ્કાર જેતાં ને આપણી પ્રજાઓની શક્તિઓ તરફે નજર કરતાં આપણાને આપણા ભવિષ્ય માટે જરાપણ નિરાશ થવાનું કારણ નથી. તેથીજ ગુજરાતી કવિ ખખરદાર૨ કહે છે કે:--

અમે ભરતભૂમિના પુત્રે! અમ માત પુરાણુ પવિત્ર,

જેતા સુંદર સૂત્રો, ઝળકાવે ઉચ્ચ ચરિત્ર,

અમ અંતરને ઉદેેશી, કરશું હોકાર ઈહમેરા;

અમે દેશી દેશી, દેશી! એઓ દિવ્ય અમારે દેરા.

ને

ક્યાં હરો હિમાલય જેવા ! ક્યાં પુણ્ચયપવિત્રજ ગંગ, કયાં મળે અલૌકિક એવા સહુ દેશતણુ! ખહુ રંગ? કયૉ મુનિ ઈશ્વરજન ખેસી કરતા પ્રભ્નુપંપ ઉજેરા? અચે દેશી દેશી દેશી! દિવ્ય અમારે દેરા! ક્યાં રામ યુધિછિર ધૂસ્યા 1 ક્યાં ગરન્યા અજીન ભીમ ? કયાં ૨૪પુત વીર ઝઝ્ઞમ્યા ખળ દાખવવાજ અસીમ ? ર્‌ે ભૂલિએ તે રીતે શી અસમ અંતરથી લવલેરા? અમે દેશી, દેશી, દેશી! દિવ્ય અમારે દેશ!

વિભાગ ૧લે આયે સંસ્કૃતિનો ઉદય ને તેનો ફેલાવે પ્રકવેણુ લું

કલ્પનાસાં પણુ આવી શકે તે વખતને! હિંદુસ્તાન દેશ*

લાખો વર્ષો અગાઉ આપણે ટશ જીરીજ જાતને હતે. કેટલાકો એમ જણાવે છે કે તે વખતે ઉત્તરે હિમાલય પવેત તો] હતોજ; પણુ ર્‌જપુતસ્તાન ઉપર્‌ દરિયો હતો ને બંમાળા તથા ખિહાર્‌ પ્રાંતો ને બુંદેલખંડ ઉપર પણુ નાનો સમુદ્ર હતે; વળી દક્ષિણ હિંદના ભાગ આફ્િકા ને ઔંસ્ટ્રેલિઆ સાથે ન્નેડાએેલેો હતો.

ધીમે ધીમે સ્થિતિ પલટી ગઈ. રજપુતસ્તાનના દરિવો સૂકાઈ ગયો. બુંદેલખૅડ, ખિહાર ને બંગાળાનાં પાણી પણુ સરકા ગયાં ને આફ્કા ને ઔઓંસ્ટ્રેલિઆ હિંદ્થી -તોખાં થઈ ગયાં. કેટલાકના મત મુજબ ઉત્તર [હદમાં સિવાલિક પર્વતની પાસે ચેતન્યની ઉત્પત્તિ થઈ ને માણસને ત્યાં જન્મ થયો. માણસો પહેલાં તો ધણાંજ જંગલી હતાં પણુ ધીમે ધીમે તેઓ સુધરતાં ગયાં ને પત્થરતો ને ધાતુઓને ઉપયોગ કરતાં ને ખેતી શીખ્યાં.એજ વખતે તેઓ ભાષા, ધર્મ, વગેરે ઉપર્‌ પણુ વિચાર કરવાં લાગ્યાં, ધણા યુગો ' ને યુગો વીત્યા ત્યારે માણુસોના વંશન્નેમાંથી કેટલાએકેો મોટા ત્રડષિઓ

_ુનકન--૦------ ---૦. ઝત

થયા ને તેઓએ મંત્રોનો ઉચ્ચાર કર્યો, ત્રડષિએ ને લોકો, તે પાચીન આર્યો કહેવાય છે. તેમાં કેટલીક સ્ત્રીઓ પણુ હતી.* પ્રકરણુ રજું ચાર વેદોના આર્ચેા

ચાર વેદો:--હિંદુઆ એમ માને છે કે ઈશ્વરે ત્ર્દષિઓને પ્રેર્યા ને તેઓએ વેદોના મંત્રોનો ઉચ્ચાર કર્ચાઈ તેથી વેદને લોકો શ્રૃતિ કહે છે. વેદો ચાર છે. (૧) ત્રડગ્લેદ (૨) સામવેદ (૩) યજીર્વેદ ને (૪) અથર્વવેદ. ત્રડગ્વેદ સૌથી જુનામાં જાનો વેદ ગણાય છે. તેમાં દસ મંડળો કે વિભાગો છે ને દરેક મંડળમાં સકતો! ને દરેક સક્તમાં મંત્રો આપવામાં આન્યા છે. મંત્રોમાં મોટા ભાગે કુદરતની રતાતઓએ। કરવામાં આવી છે. જેમકે વર્ષાદના દેવ ઇદ્રની, આકાશની, પૂર્વમાં મળસ્કા વખતે દેખાતા તેજની કે ઉષસની, રાત્રીએના જુદા જુદા સમયની, સોમ નામના તીખા ને ખાટા રસની, વિષ્જી એટલે સર્યની, સુદ્ની, વગેરે.

મંત્રેનો ઉચ્ચાર કરનારા ત્રડકપિએ। કહેવાયા. તે મંત્રો હજી પણુ કેમ્લાક ભાહ્મણો ખોલે છે.

સંત્રેનો ઉચ્ચાર પંજાબમા સરસ્વતી, સતલજ, રાવી, ચિનાબ, ને સિંધુ નદી વચ્ચેના દેશમાં પહેલાં થયો હતો ને તે દેશ “સસસશિધુ”ના નામથી ઓળખાતો. કાબૂલ, ગોમલ ને સુવાત નદીઓ ભાગમાં

*જે?,લાએકેો એમ પણુ માને છે કે પ્રાચીન આર્યા પશ્ચિમમાંથી આવ્યા ને પન્નબમાં વસ્યા. પછી તેઓ ગંગા ને જમના વચ્ચેના પ્રદેરામાં ગયા ને ધીમે ધીમે યાંથી આખા દેશ ઉપર ફેલાઈ ગયા. આજ મત પ્રમાણે પ્રાચીન આર્યાના પૂવેને પારસીઓ, અંગ્રેને, ફેચા ને જર્મનેો, ને રામને ને ગ્રીકોનપ પૂવેને સાથે રહેતા. લોકે! કયા ભાગમાં રહેતા તે નિષે ધણે। મતભેદ છે. કેટલાકે એમ કહે છે કે તેઆ મધ્ય એશિઆમાં રહેતા; કેટલાકો એમ કહે છે કે તેઓ ખાલ્ટિક સમુ& પાસે રહેતા. કેટલાકે વળી તેમને માટે પશ્ચિમ એરશિઆને ભાગ જણાવે છે. પુસ્તકમાં આર્ચા પંજળખમાં રહેતા ને યાંથી એશિઆ ને યુરોપમાં ફેલાયા મત આપવામાં આવ્યે1 છે. વિષય ઉપર એકમત થવે।! અશકય છે.

વિધ્યાયળ પર્વત

કોઇવાર ગણાતી. હજુ પણુ સરસ્વતી નદી પાસેના પ્રદેશ ગણે છે, જે કે નદી હાલ સૂકાઈ ગઇ છે.

ને

વેદોનો કાળ--વેદોના મંત્રોના ઉચ્ચાર “સપ્તસિધુ”માં ક્યારે થગે। તે સંબંધી ચોકસ નિણુંય થવો મુશ્કેલ છે, છતાં ઇ. સ. પૂર્વે ૫૦૦૦ વર્ષે તે બનાવો બન્યા હાય એમ સાધારણુ રીતે માનવામાં આવે છે.

વેદિક સાહિત્ય:--ત્રડગ્તેદ સંબંધી આપણે ઉપર જેઈ ગયા. ખીન્ને વેદ સામવેદ છે. તેના મંત્રો ગાઈ શકાય છે. ત્રીજો વેદ યજીર્વેદ છે ને તેમાં યજ્ઞ કરના? માટે મંત્રો આપવામાં આવ્યા છે. ચોથા વેદ અથવવેદમાં શત્રુઓ તે રોગોને હઠાવવા માટે, મિત્રોને ખુશ રાખવા માટે ને પૈસા મેળવવા માટે મંત્રો આપવામાં આવ્યા છે. યત વગેરેમાં મંત્રેનો ઉપયોગ કેવી રીતે કરવો બાબત ઉપર ચચા કરતા ગ્રે બ્રાહ્મણાના નામથી જણીતા થયા. કેટલાક ત્રકષિએ ગ્રંથોનો અભ્યાસ જગલેો કે અરણખ્યોમાં કરતા તેથી તેમને આરણયકેનું નામ અપાયું. આજ ત્રકષિઓ જંગલોમાં આશ્રમો બાંધતા ને યાં હજરો શિષ્યો ભણુતા. તેઓ આત્મા, શરીર, મૃત્યુ,પાપ, પુણ્ય, પુનર્જન્મ, મોહ, વગેરે ઉપર્‌ ચર્ચા કરતા. જે ગ્રંથોમાં ચર્ચા કરવામાં આવી છે તે ઉપનિષદરે તરીકે “ણીતા થયા. યઝ કરવા માટે સૂચનાઓ શ્રોતસત્રે। નામના ગ્રેથોમાં આપવામાં આવી છે. ગ્રહ્સૃત્રમાં ઝહસ્થના ધમો જણાવવામાં આવ્યા છે. ખ્ાહ્મણુ, ક્ષત્રિય, વેસ્ય ને શૂદ્ર, ચાર વર્ણોના ધર્મો, રાજ ને પ્રનનના ધર્મો, વગેરેનું વણન સ્ષૃતિઓમાં આપવામાં આવ્યું છે. તે સાહિય શિષ્યો ગુરુ પાસેથી શીખી મોઢે રાખતા તેથી તે “સ્મૃતિ” કહેવાય છે.

વેદાગો:---આ સિવાય વેદનાં અંગો પણુ વૈદિક સાહિયમાં આવી ન્નય છે. મંત્રાના ઉચ્ચાર કેમ કરવો તે જે શાસ્્રમાં કહેવામાં આવ્યું છે તે શિક્ષા કહેવાય છે. મંત્રો કેમ ગાવા તે બાબતની ચર્ચા કરતું સાહિય છંદ કહેવાય છે. વ્યાકર્ણશાન્ન, ત્રીજું વેદાંગ છે. વેદોના શબ્દોની સમજાતી આપનાર શાસ્ત્ર નિજક્ત કહેવાયું. જ્યાતિષ્‌ એટલે ખગોળશાસ્ત્ર પાંચમું વેદાંગ છે. વેદિક ક્રિયાઓ કેમ કરવી તેની સમજુતી આપનાર શાસ્ત્ર કૅહપ કહેવાય છે.

પુરાણા, દશને મહાકાવ્યો--પ્રાચીન આર્યો ઇતિહાસને વાર્તારૂપે ને વંશાવળીરૂપે ગ્રંથોમાં ગોઠવતા. તે ગ્રંથો ધીમે ધીમે વિકાસ

૧૦

પામ્યાં ને પુરાણું કહેવાયા, અમુક વખતે રામચંદ્રની ને પાંચ પાંડવોની કથાઓને ખે મોટાં કાવ્યોમાં મૂકવામાં આવી. તે મહાકાવ્યો શામાયણુ ને મહાભારતનાં નામે બધે પ્રસિદ્ધ છે. આર્ય લોકો આત્મા, શરીર, ૬નિયા, મૃત્યુ પછીની સ્થિતિ, વગેરે ઉપર વિચારો કરતા. તે સંખંધી જુદા જુદા મતો ઉભા થયા તેને દશેતો કહેવામાં આવ્યા. તે દર્શનોનાં નામ નીચે પ્રમાણે છે-(૧) ન્યાય (૨) વેશેષિક. દર્શનોના સુખ્ય ત્રષિઓ ગોતમ ને કણુદ હતા. તેએ _ પદ્ાથનું સાન થવાથી મોક્ષ મળશે એમ કહી ગયા છે. (૩) સાં"ખ્ય દર્શનના મુખ્ય આચાર્ય કપિલ મુનિ હતા. તેમણૅ પણુ મોક્ષ માટે વિવેકરપી સાનમાર્ગ બતાવ્યો છે. (૪) પતંજલિ ત્રડષિએ ચોગદર્શન બતાવ વ્યું છે ને તેમાં શરીરને કટ આપી યોગ સાધી મોહ મળે છે એમ બતાવવામાં આવ્યું છે. _(૫0 પૂર્વચીમાંસાના સખ્ય આચાર્ય જેમિનિના મત પમાણે વૈદિક ક્રિયાઓ કરવાથી મોક્ષ મળે છે. (૧) બાદરાયણુના ઉત્તરમીમાંસાદર્શનમાં જગતૂતે માયા રપે બતાવવામાં આવ્યું છે ને બહ્મજ સય છે, ને જવ બ્રહ્મનો અંશ છે એમ સિદ્ધ કરવામાં આવ્યું છે.

ઉપાગો ને ઉપવેદઃ--સ્મૃતિ કે ધર્મશાસ્ત્ર, પુરાણા, મીમાંસા ને ને ન્યાય, ઉપાંગો પણુ કહેવાય છે. વૈવકશાસ્ત્ર કે આયુર્વેદ, ધનુર્વેડ કે શસ્ત્રવિઘ્ા, ગંધવવેદ કે સંગીતશાસ્ત્ર, ને પૈસો કેમ મેળવવો ને વાપરવો, રાજ્યતંત્ર કેમ ચલાવવું, વગેરે બાબતોનું વરત આપનાર અથ- શાન્ત, ઉપવેદ કહેવાય છે.

ગાત્ર ને શાખા--શિષ્યો ગુરુ પાસે વેદનો અભ્યાસ કરતા તેથી ગુરુ પ્રમાણે શાખાએ બંધાઈને જે કુળમાં જન્મ થયે હોય તે પ્રમાણે ગાત્રો બંધાયાં. હજ્નુ પણુ બાહ્મણા પોતાનાં ગોત્રો યાદ રાખે છે.

સાહિત્યની ઉપચોાગિતા--ઉપરના સાહિયમાં આપણને તે વખતની આપણી સ્થિતિનું જ્ઞાન મળે છે. વળી વેદની ભાષા ઘણીજ જાની છે તેથી તે ઉપરથી આપણુને સંસ્ક્ત ભાષાના ઇતિહાસનું પણુ સારું જ્ઞાન મળે છે. પણુ બધું સાહિય મુખ્યત્વે ધામિક છે ખાસ ધ્યાનમાં લાની %ર્‌ેર્‌ છે

પ૨ વલ્જત્ત્પ્‌

પ્રાચીન વસ્તુઓનું શોધન--આપણા દેશના ધણા ભાગોમાં ને. મુખ્યત્વે દક્ષિણુ હિંદમાં, સિવાલિક પર્વત પાસે ને અસારે ખાસ કરીને પેજબમાં હરાપ્પા ને શિધમાં સક્ર્‌ પાસે હજાર્‌ વર્ષો પૂર્વની, કેટલીક વસ્તુઓ મળી આવી છે તે ઉપરથી પણુ સિદ્ધ થાય છે કે આપણી. સંસ્ક્તિ ધણીન૪ જુની છે.

આપણી પુરાતન સ્થિતિ--હવે આપણે વૈદિક આર્ત્વોની સ્થિતિ સંબંધી કેટલેક વિચાર કરીએ. વૈદિક આવા મોટે ભાગે યજ્ઞ કર્તા પણ કેટલાકે તેમ કરવા ના પાડતા. તેમની વચ્ચે તકરારો થઈ ને જેઓ વેદિક ક્રિયાઓને સ્વીકાર કરવા તેયાર નહાતા તેએ આર્યાથી છુટા થઈ સપ્નસિધુ મૃકી પશ્ચિમ તરક ચાલ્યા ગયા ને ઇરાનમાં જઈ વસ્યા. લોકે હાલના પારસીઓના પૂર્વજો હતા. તેમની ભાષા અવસ્તા ને પહેલવી જીની સંસ્કૃત ભાષાને ધણીન# મળતી આવે છે. કેટલ!એક આર્યો સુધારામાં પાછળ રહી ગયા. તેઓ અનાયે, દસ્યું, અસુર; રાક્ષસ, વગેરે નામથી એળખાવા લાગ્યા. તેઓ આર્યોના ધર્મતે માનતા નહિ ને આર્યોના યગોમાં વારંવાર ભંગ કરતા, તેમની ચીજે ચોરી જતા ને એવી રીતે બહુજ સતાવતા. સપ્તસિધુના ધણા આર્ય લોકો વેપાર્‌ કર્તા ને જેમ અયારે ગુજરાતીઓ, કચ્છીએ તે કાઠિઆવાડીઓ, આફ્રિકા, બરહ્મદેશ, વગેરે દેશોમાં વસે છે તેમ તે વખતના આય વેપારીઓ પણ દેશાવર જઈ વસતા. લોકે મિત્ર (સર્ય), વસ્ણુ, ઇંદ્ર, અશ્રિન્‌, વગેરે આર્ય દેવોને માનતા. ઉપરથી જણાશે કે પ્રાચીન આર્ષ ધણા સાહસિક હતા. તેએ વહાણે। બાધતા# રાજાએ મોઢા મહેલે તેયાર કરી યાં રહેતા ને શહેરો ને ગામડાઓ વસાવતા. લોકો મોટો વેપાર ખેડતા ને ખેતી કરતા. તેએ સેતું, રેપું, લોહું, તાંબું, વગેરે ધાતુઓનેો ઉપયોગ કરી શકતા. કુડુંબમાં જ્રુખ્ય પુરષ બધાંને પોતાની આમન્યા નીચે રાખતો. લડાઈ કરતી વખતે આર્યો ધાડા, રથ, તીર, ભાલાં, ને તર્વાર્‌ વગેરે વાપરતા. લડાઈ પણુ મોટી મોટી થતી. ધણી જ્રીઓ ભણેલી હતી. લોપામુદ્રા જેવી સ્્રીઓએ વેદના મંત્રો પણુ ઉશ્ચારેલ! છે. તે વખતે જ્ઞાતિભેદ નહેતે ને બધા આર્ા જુદા જુદા ધંધાઓ કરી શકતા. લગ્ન વિષે પણુ ખાધ

૧૨

નહોતો. ત્રકષિઓ આશ્રસે।માં રહેતા. વખતના આર્ય લોકો જુગાર ને ઘોડાની શરતોના ધણા શોખીન હતા. તેએ યજ્ઞો કરતા ને તેમાં પશુ- એનું બળિદાન અપાતું. આર્ય લોકો માંસ ખાતા ને સોમને! રસ પણુ પીતા પણુ ગાયને તે વખતે પણુ તેઓ પવિત્ર 7” માનતા. તેએ સુડદાઓને દાઢતા અથવા બાળતા. નાચવામાં ને ગાવામાં પણુ આર્યો પ્રવીણુ હતા. વળી તેઓ નાણું વ્યાજે આપતા ને સિક્રાઓ પણુ તેયાર કરતા. બાળલગ્તો નહોતાં. કેટલીક સ્ત્રીઓ પોતાના પ્રસન્ન કરેલા પતિને પર્‌ણુતી. વેપારીઓના મંડળો હતાં તે મુખ્ય પુસ્ષ શેઠ કહેવાતો, જ્યાોતિષ્‌ ને વેઘકમાં પણુ આર્યેએ સારૂં જ્ઞાન મેળવ્યું હતું.

પુરોહિત ઝૃહસ્થના ધર્મો કરાવતો. લેકે! રાજાને ચુંટતા તે રાજન વૃદ્ધ પુરૂષોની સલાહ પ્રમાણે ને ધર્મ મુજબ શ્ાજ્ય કરતો. રાજ્યમાં, રજન, રાણી, પુરોહિત, રાજભાટ, સેનાધિપતિ, ન્યાયાધીશ, ગામનો મૃખી, ત્રિજીરીનો અમલદાર, ને સુખો, સુ'ખ્ય માણસે! ગણાતાં. બ્રાહ્મણાને ઓછી શિક્ષા થતી, ગુન્ડેગારોને અમસિની કે પાણીની કે એવી કસોટીમાંથી નીકળવાની છૂટ મળતી.

વખતના આર્યોમાં કેટલાક નાસ્તિકો હતા પણુ ધણા આર્ય ત્રડપિઓ ઈશ્વર સંબંધી સારૂં જ્ઞાન ધરાવતા ને તેમના મંત્રો વાંચતાં એમ જણાય છે કે તેઆ ત્તાનમાં ધણીજ ઊંચી સ્થિતિએ પહોંચી ગયા હતા. તેઓ મોટા ફ્લિસુફે હતા તે કિલિસુરીની ચર્ચામાં રાજાઓ પણુ ભાગ લેતા.

ધીમે ધીમે સમાજમાં વર્ણાશ્રમધર્મ દાખલ થયો. જેઓ વેદને અભ્યાસ કર્તા ને કરાવતા તેએ બ્રાહ્મણા। થયા. યુદ્ધ કરનારાઓ ક્ષત્રિયો કહેવાયા. વેપારીઓ ને કારીગરો વેશ્યો કહેવાયા. નીચ કામ કરનાર શૂદ્રો કહેવાયા. બાહ્મણો, ક્ષત્રિયો ને વેશ્યા આર્ય સમાજમાં ભળી શકતા, શૃદ્દો ભળી શકતા ર્નાહે, તેજ વખતે આશ્રસે।ની સંસ્થા ચાલુ થઈ, જે આશ્રમમાં વિદ્યાર્થી બહ્મચર્ય પાળી પચીસ વર્ષ સધી ગુરુને ધેર રહી અભ્યાસ કરે તે અહ્યચર્યાશ્રમ કહેવાયો. પછી ધેર આવી પોતે પરણે ને ગૃહસ્થના ધર્મ પાળે તે આશ્રમ ગૃહસ્થાશ્રમ કહેવાયો, સ્થિતિ પૂરી થયે, પુત્રોને

ધરનો કારભાર સૉંપી ગ્રહસ્ય વનમાં જઈ પોતાની સ્રી સાથે જવન ગાળે તે વાનપ્રસ્થાશ્રમ કહેવાતો. જવનનો છેવટ્તો ભાગ સંન્યસ્તાશ્રમમાં જતો. રાન્નઓ પણુ આશ્રમનો વિધિ બરોબર પાળતા.

પ્રમોઃ--(૧) સમસિંધુ એટલે ? (૨) આપણા વૈદિક પૂર્વન્ને કેવી સ્થિતિમાં રહેતા ?

ભૂતા સાહિત્યમાંથી ડાઈકેઃ--ઉપનિષદોમાંથી અહીં જે ખે પાડે ટાંકયા છે તે ઉપરથી વખતની આપણી સંસ્કૃતિનું વિશેષ સ્પછ જ્ઞાન થરો. પહેલા પાઠથી નીચે પ્રમાણે મુદ્દાઓ સમજ રાકાય છેઃ--(૨) બ્રાહ્મણે! ને શદ્રો વચ્ચે વખતે ભેદ હતે! પણુ તે પાછળતા વખત જેટલે નહિં (૨) લાયક શૂદ્રો ત્રકષિએ પાસેથી જ્ઞાન મેળવી શકતા. (૩) ગરીબ, પણુ સદ્દાચારી ને જ્ઞાની બ્રાહ્માણા ઘણું માન પામતા.

ખીને પાઠ ખાસ ધ્યાનમાં લેવા જેવો છે. જેમ અવલારે વિધાર્થીઓ યુનિવ્હસિટિઓની પરીક્ષામાં પાસ થઈ પદવી-ડિત્રીઆ મેળવે છે ને પછી ચૅન્સેલ્રર તેમને પદવી આપતી વખતે કાંઈક કાંઈક શ્ચિક્ષાવચનોવાળું ભાષણુ આપે છે તેવી રીતે આગળના વખતમાં આશ્રમોા।માં આચાર્યો શિષ્યોને ઘેર મે।કલતી વખતે શિક્ષપ।વચનો આપતા.

(૧) રેકવ અને જાનશ્રુતિ.

ન્તનશ્રતિ નામનો એક માણુસ હમ્મેશાં શ્રષ્દાપૂવક ધણું દઃ'ન આપતેપ

અને પોતાને ઘેર રસોઈ પણુ ઘણુ! પ્રમાણમાં કરાવતે।. દેરામાં ઠેકઠેકાણે ધર્મશાળાએ બંધાવી લેકેને ખાવાપીવાની વ્યવસ્થા તેણે કરી હતી. ઉનાળામાં એક દિવસે રાત્રિએ નનનશ્રતિ પોતાન અગાશીમાં ખેઠે હતે તે વખતે કેટલાક હંસો! તેની પાસેથી જવા લાગ્યા. એટલામાં એક હસ બોલ્યો “અલ્યા, તમે આંધળા છે। ? દાનેશ્વરી નનશ્રતિનો પ્રતાપ આખા જગતમાં ફેલાયો છે અને નને તમે તેની પાસે બેદરકારીથી જશે। તે! તેના તેજથી બળી મરરો।.' બીન્ન હુસે જવાબ આપ્યો કે આવા નનશ્રતિ જેવા માણુસને તમે ગાડાવાળા રૈકવના જેટલું રા માટે માન આપે છો ? ખીન હંસો બાલ્યા-અલ્યા ગાડાવાળા રૈકવ તે કોણુ ? પહેલે! હુંસ બોલ્યો કે “રૈક્વ મેટા તત્ત્વજ્ઞાની છે અને પુણ્ય કર્મોનો ભંડાર છે. એની પાસે શિલ્ડત તરીકે એક ગાડુંજ છે. જેમ જીતેલે જુગારી બધા પૈસા લર્દ નય છે તેમ શૈકવના પુણ્ય કર્માએ આખા જગત્‌નાં પુણ્ય કર્મોને જતી લીધાં છે.'' ન્નતશ્રતિએ હસે।ના સવાદ સાંભળીને , શૈકવને ખોળવા માટે પોતાના નોકરને મોડલ્યો અને અરણ્યમાં તેનો પત્તો | શણુ લાગ્યો. પછી નનનશ્રુતિ ૬૦૦ ગાયો, સેનાની માળા અને એક રથ લઈ

૧૪ 'રૈકવની 'પાસે આવ્યો અને વિનંતિ ડરી કે-આ ગાયો, માળા અને રથ સ્વીકારે અને મને તમે જે દેવતાની ઉપાસના કરો છે। તે દેવતા વિષે જ્ઞાન આપે. 'રૈક્વ બોાલ્ચો--અરે શૂદ્ર, તારી આણેલી વસ્તુઓ મારે નથી નેધ્તી. ચાલ્યો અહીંથી. ન્નનશ્રુતિ વચને સાંભળી ઘેર ગયો અને ફરીથી ૬૦૦૦ ગાયે।, સોનાની માળા, રથ અને પોતાની ડન્યા લઈ રૈકવ પાસે આવી વિનયપૂવેક બાલ્યો-'રૈકવ, ખબધી વસ્તુઓ લે, મારી ડન્યાતે તસે પત્ની તરીકે સ્વીકારો અને જે ગામમાં તમે રહો છા તે ગામ પણ્‌ રવીકારેો.' રૈકવે ન્તનશ્રતિની જ્ઞાન મેળવવાની ઇચ્છા ખરેખરી છે એમ નાણ્યું અને ઉત્તર આપ્યો કે “હે શૂદ્ર, ગાય, માળા, રથ અને ગામની દક્ષિણાથી નહે પણુ આખ તારી ડન્યાની દક્ષિણાથીજ તને જ્ઞાન આપવાની મારી ઇચ્છા થઈ જે.” પછી તેણે ન્નનશ્રુતિને જ્ઞાન આપ્યું. (છાન્દોગ્ય ઉપનિષદૂ). (૨) આચાયેનો। ઉપટેશ

વેદ ભણાવી રહ્યા પછી આચાર્ય પોતાતા શિષ્યોને નીચે પ્રમાણે ઉપદેરા આપે છે -સાજું બોલવું, ધર્મે પાળવો, અભ્યાસમાં બેદરકારી રાખવી, આચાર્ચને દક્ષિણા આપી પ્રન્નને માટે લગ્ન કરવાં, સહયથી, ધર્મથી, ડલ્યાણુ કરવાથી, ઉત્તતિથી, અભ્યાસ ડરવાથી અને શીખવવાથો ડગવું નહિ. દેવ અને પિતૃઓના ડાર્ચમાંથી પાછા પડવું નહિ. માતા, પિતા, આચાર્ય અને આતિથિને દેવ તરીકે માનવા. સારાં ડમે ડરવાં, ખરાખ નહિ, અમારાં જે સારાં કામે। છે તેતુંજ તમારે અતુડરણુ ડરવું, ખર,બ ડામે।તું નહિ. અમારા કરતાં પણુ જે ખ્રાહમણે્‌। શ્રેષ્ઠ છે તેમને આસન આપી સત્કાર કરવે। શ્રદ્ધાથી, અશ્રદ્ધાથી, ઉદારતાથી. લનન્નનથી, ભીતિથી અથવા દ૬ૃયાથી-ગમે તે રીતે-દ્દાન આપવું. જ્યારે તમને કર્મ અથવા આચાર વિષે રોકા પડે તારે વિદ્દાન્‌ ધમિ ખ્રાહ્મણે। જેમ વતેતા હેોચ તેમ વતૈડું. શાસ્્રાનો ઉપદેશ છે. પિતાનો પુત્રને ઉપદેશ છે. સવેનું રહસ્ય છે. ઈશ્ચરનાંજ વચને છે. માટે પ્રમાણેજ વતેયું.

(તૈસત્તિરીયોપનિષદ્). પ્રકરણુ ડું આપણે ઘણે જુનો ઇતિહાસ

ચાર યુગે--હિદુએ ચાર યુગોને માને છે (૧) સત્યયુગ કે મૃતચ્રુંગ

1૨) ત્રેતાયુગ (૩) દ્વાપરેયુગ ને (૪) કલિયુગ, પહેલા ત્રણુ યુગોને

શ્પ

ત્ર ભાંગોતુટયોજ ધ્તિહાસ મળી શકે છે. છેલ્લો કલિયુગ અયારે ચાલે કે પણુ તેતો પ્રથમ ઇતિહાસ ઝાષ્ઠો મળતો! નથી.

જઝેટલાંક આર્થ રાજ્યો--પહેલા ત્રણુ યુગોમાં ધીમે ધીમે આર્ય શેકો આખા ઉત્તર હિંદમાં ફેલાઈ, ગયા ને તેઓએ જુદાં જુદાં રાજ્યો સ્થાપ્યાં. તેમાં અયોધ્યાના સૂયેવશમાં હરિશ્રદ્ર, દશરથ ને રામ જેવા પ્રતાપી રાજ્નતએ થઈ ગયા. નેપાલ પાસે મિથિલામાં વિદેહી રાજાએ। થઈ ગયા. કેટલાક આર્ષો ગુજરાતમા ગયા ને દ્રારિકામાં રાજ્ય કરતા થયા. પંજાબમાં તો પહેલેથીજ તેઓએ નાનાં "મોટાં રાજ્યો સ્થાપ્યાં હતાં. તેમાં ગાંધાર, મદ્દેશ, કેકેય, ને સોવીર દેશોનાં રાજ્યો પ્રસિદ્ધ થઈ ગયાં. પ્રયાગ અથવા પ્રતિછાનપુર પાસે ચંદ્રવંશના રાજ્નઓએ માદી કરી ને પછી તેઓના વંશજ્ને પણ ધા દેશ ઉપર પૂરી વળ્યા. માળવામાં ને નર્મદાના કાંઠા 3૫૨ હેહ્ય નામના આર્ચેાઃઈએ ઘણા વખત રાજ્ય કર્યું. તેઓની સત્તાને પરશુગમે તોડી. ખૈશ્વોએ હસ્તિનાપુર તે કાંપિલ્યમાં રાજ્યો કર્યો ને યાદવોએ મથુરા, આખુ ને કાહિઆવાડમાં સત્તા ટ્ેલાવી. આવી રીતે ધીમે ધીમે આયો આખા ઉત્તર હિંદ ઉપર ફરી વળ્યા ને લાં વર્ણાથ્રમધર્મ તથા રવાદેક સંસ્થાએ દાખલ કર્યો.

પ્રશ્ન--કળિયુગ પહેલાંના કેટલાક નામાંક્તિ વશો અથવા રાનન્‍્નઓ વિષે જે ન્નણતા હો તે લખો.

પ્રકરણુ ૪યું રાસાયણુ

હવે આપણે ફામ.યણુની કથા લઈએ. કોશલ દેશમાં અયેધ્ય નગરીના %દ શન દશરથને પુત્ર નહોતો પણુ યસ કર્યા પછી તેને મોટી રાણી કૈશલ્યાથી રામચંદ્ર, સુમિત્રાથી લદ્દમણુ ને શગુધ્ય, અને કૈકેયીથી ભરત, એમ ચાર પુત્રો થયા. નાનપણુમાં ચારે પુત્રોએ ર્‌ાજપુત્રને ઝેગ્ય અભ્યાસ કર્યા. એકવાર વિક્યામિત્ર ત્રકષિએ દશરથ રાજાને ભર દરબારમાં વિનતિ કરી કે રામચંદ્રતે મારી સાથે રાક્ષસોને હણુવા મોકલે, કાંરણુ કે રાક્ષસો અમારા યન્નોમાં ધણું વિધ્ર કરે છે. ધણા વિચાર્‌ કરી દશરથે વિનતિ સ્વીકારી ને રામચંદ્રે વિશ્વામિત્ર. સાથે .જઈ રાક્ષસોને. માર્યા ને.

1૬

ત્રરદષિએને નિર્ભય કર્યા. પછી તેઓ વિદેહદેશમાં મિથિલાના રાજન જનકના દરબારમાં ગયા અને ત્યાં રામચંદ્રે શિવના ધનુષ્‌તે તોડી નાંખ્યું તૈથી જનક- રાજ્નએ પોતાની પુત્રી સીતાતે રામચંદ્ર વેરે પરણાવી. મિથિલાથી પાછા ફરતી વેળા રામચંદ્રે પરશુરામતે જતી લીધા. કેટલેક વખત ગયે! એટલે દશરથ રાજાએ પોતાના પુરોહિત, પ્રધાનો ને ત્રડલ્વિજ્નેની સલાહ લઈ રામચંદ્રને યુવરાજનું પદ આપવા ને પોતે વાનપ્રસ્થ થવા નિર્ણય કર્યો. બધી તૈયારીઓ થઈ ગઈ હતી ને સવારે તો અભિષેક થવાનો હતો પણુ રાત્રીએ નીચ ખુંધી દાસી મંથરાની હલકી શીખવણીથી નાની પણુ સુંદર ને માનીતી રાણી કૈકેયીએ ૬દ્દ રાન દશરથ પાસે તેણે આગળ ઉપર આપેલાં ખે વચતે। પાળવા માંગણી કરી. રાન્નએ હા પાડી એટલે કૈકેયીએ માંગ્યું કે પહેલા વચન પ્રમાણે પોતાનો પુત્ર ભરત અયેધ્યાની ગાદીએ આવે ને ખીશ્નત વચન મુજબ રામચંદ્ર ચૌદ વર્ષ વનમાં જય. દશરથ રાજાને માંગણીઓ સ્વીકારવા સિવાય ખીજ્ને ઉપાય નહોતો. સવારે રામચૅદ્રે સાવકો માની બધી આજત્તાઓ કબલ કરી. નાનો ભાઈ લદ્દમણુ ને સતી સ્ત્રી સીતા રામચ? સાથે વનમાં જવા તેયાર થઈ ગયાં. ભરત મોસાળ હતો એટ્લે તેને વાતની ખખર નહેતી. ત્રણેય જણાં અયોધ્યાની બહાર નીકળી ગયાં ને થોડોક વખત માટે ચિત્રકૂટ પવત ઉપર રહ્યાં. દરમ્યાન ભરત અયે'યા આવ્યો. દશરથ રાશન પુત્રના વિરઠથી તુર્ત૮ મરી ગયા. ભરતે ગાદા ઉપર બેસવા ના પાડી ને ચિત્રકૂટ પર્વત ઉપ? આવી રામચંદ્રને ફરી અયોધ્યા આવવા ને રાજ્ય કરવા વિતતિ કરી. રમે ના પાડી એટલે ભરતે ગમના નામે અયોધ્યામાં રાજ્ય કરવા માંડયું. રામચં, લહ્મણુ ને સાતાએ હવે ચિત્રકૃટ પર્વત છોડી દીધો ને તેઓ દક્ષિષુ દિશા તરક ગયાં. રસ્તામાં તેઓએ ઘષા દાનવોને મામાં ને ત્કધધિએનતે તેમના ત્રાસથી બતાવ્યા. રાહસોને લંકાના સમથે રક રાવણની મદદ હતી. રમે દંડકા2રણ્યમાં પચવરીમાં ઝુંપડી બાંધી રહેવાનું નકી કર્યુ. અહોં એકવાર ગવણુની બેન જ્ર્પણુખા આવી ચકી પણુ લષ્ટમણે તેને કાટી મૂકી તે તેના ભાઈ એને બંને રાજ- કુમારોએ હરાવી મારી નાંખ્યા. શર્પણુખાએ વાત રાવણુને કાને નાંખી. તે કપટી રજળએ એકવાર રામ તે લટ્ષ્મણુની ગેરહાજરીનો લાભ લઈ

૧૭

સીતાનું પર્ણુકુટીમાંથી હરણુ કર્ય. પાછાંવળતાં બંને ભાઈ એને બનાવની ખબર પડી.તેએ સીતાની શોધમાં તીકળી પડ્યા પણુ ડયાંય પતો લાગ્યો નાહિ. ચાલતાં